લીંબુ ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે



લીંબુની સાથે સાથે તેની છાલના પણ ફાયદા છે



લીંબુના રસની જેમ જ લીંબુની છાલ પણ વજન ઉતારવામા માટે કારગર છે



લીંબુની છાલમાં કેલ્શિયમ, વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ છે



જે હાડકાંના મજબૂત કરે છે.



લીંબુની છાલના સેવનથી સાંઘાના રોગમાં રાહત મળી છે



આર્થટાઇસ જેવી બીમારીઓ દૂર કરી શકાય છે



હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ ઘટાડે છે



લીંબુની છાલ શરીરના ટોકસિન્સને દૂર કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે