નાના બાળકોને ઈંડા જરુર ખવડાવવા જોઈએ બાળકોને હંમેશા તાજા અને યોગ્ય રીતે પકાવેલા ઈંડા ખવડાવવા જોઈએ પરંતુ બાળકોના ભોજનમાં ઈંડા તે 6 મહિનાનું થાય તે પછી જ સામેલ કરવા જોઈએ ઈંડામાં હાજર પ્રોટીન અને વિટામિન ડી બાળકના વિકાસમાં મદદ કરે છે ઈંડામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ બાળકની ઈમ્યુનિટી વધારે છે બાળકના મગજના વિકાસ માટે ઈંડા જરુર ખવડાવા જોઈએ ઈંડાના કારણે ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે જે આંખોની રોશની માટે ફાયદાકારક છે ઈંડાના સફેદ ભાગથી બાળકોની પાચનશક્તિ વધે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે