ઘણા લોકો ખાલી ચડવાની સમસ્યાથી પીડાઈ છે



આ સમસ્યા માટે અનેક પરિબળો જવાબદાર છે



વિટામિન બી12ની ઉણપથી પણ ખાલી ચડે છે



એક જ સ્થિતિમાં બેસી રહેવાથી પણ ખાલી ચડે છે



નસ પર વધુ પડતા દબાણને કારણે રક્ત પ્રવાહનું ઓછો થવાથી પગમાં ખાલી ચઢી શકે



જો લાંબા સમયથી અંગ સુન્ન રહે છે તો આ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.



ડાયાબિટીક ન્યુરોપૈથીથી પગ સુન્ન થઈ શકે છે



શરીરની નબળાઈ, વીટામિન અને લોહીની ઉણપ પણ આ સમસ્યા માટે જવાબદાર છે



વારંવાર ખાલી ચડી જતી હોય તો મેગ્નેશિયમવાળો આહાર લેવો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે