મીઠું ભોજનનો સ્વાદ વધારે છે મીઠા વિનાના ભોજનની તમે કલ્પના કરી શકતા નથી પરંતુ વધુ મિઠું ખાવાથી તમે અનેક રોગના ભોગ બની શકો છો વધુ પ્રમાણમાં મીઠું લેવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે વધુ મીઠું ખાવાછી કિડની ફેઇલ થવાનું જોખમ વધી જાય છે આ સિવાય મીઠું શરીરમાં વજન અને કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ બને છે વધુ મીઠુું ખાવાથી હાર્ટની સમસ્યા વધે છે વધુ પડતું મીઠું ખાવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી શકે છે. વ્યક્તિએ દરરોજ 3 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ. અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે