સામાન્ય ઉધરસ થોડા દિવસોમાં જ મેળે ઠીક થઈ જાય છે.

Published by: gujarati.abplive.com
Image Source: pexels

કેટલીકવાર સતત ખાંસી ગંભીર રોગનો સંકેત હોઈ શકે છે.

Image Source: pexels

જો ઉધરસ 3 અઠવાડિયાથી વધુ રહે તો ડૉક્ટરને મળવું.

Image Source: pexels

ખાંસી સાથે શ્વાસમાં તકલીફ હોય તો અવગણના ન કરવી.

Image Source: pexels

ઉધરસ ભેગો વધુ તાવ કે છાતીમાં દુખાવો ગંભીર ગણાય.

Image Source: pexels

ખાંસીમાં લોહી આવે તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી.

Image Source: pexels

ઝડપથી બગડતા લક્ષણો કોઈ મોટી સ્થિતિ દર્શાવે છે.

Image Source: pexels

સ્મોકિંગ કરનાર લોકોએ લાંબી ઉધરસ પર ધ્યાન આપવું.

Image Source: pexels

ડૉક્ટરની સલાહ વગર વારંવાર દવાઓ લેવાનું ટાળવું.

Image Source: pexels

શરૂઆતમાં જ તપાસ કરાવવાથી ગંભીર રોગથી બચી શકાય.

Image Source: pexels