ચોમાસાના ભેજવાળા હવામાનમાં વંદાઓનો ત્રાસ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

કિચન સિંકની ડ્રેનેજ પાઈપમાંથી જીવજંતુ બહાર આવે છે.

Published by: gujarati.abplive.com

વંદા ખોરાક બગાડે છે અને ટાઈફોઈડ જેવી બીમારી ફેલાવે છે.

Published by: gujarati.abplive.com

બજારના કેમિકલ સ્પ્રે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

બેકિંગ સોડા અને ખાંડ વંદા ભગાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

Published by: gujarati.abplive.com

ખાંડ વંદાને આકર્ષે છે અને સોડા તેમનો તુરંત નાશ કરે.

Published by: gujarati.abplive.com

રાત્રે સિંક સાફ કરીને સૂકવ્યા પછી જ મિશ્રણ છાંટવું.

Published by: gujarati.abplive.com

તૈયાર કરેલો દેશી પાવડર સિંકના ખૂણા તેમજ જાળીમાં નાખવો.

Published by: gujarati.abplive.com

સફેદ વિનેગર અને ગરમ પાણી પાઈપમાં નાખવાથી વંદા મરશે.

Published by: gujarati.abplive.com

ફુદીનાના તેલની તીવ્ર ગંધથી પણ વંદા દૂર ભાગી જાય છે.

Published by: gujarati.abplive.com