બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકરાક છે દરરોજ સવારે બદામ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે બદામમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્ત્વો હોય છે તમે જાણો છો કે દરરોજ કેટલી બદામનું સેવન કરવું જોઇએ વધારે બદામનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઇ શકે દરરોજ 5-6 બદામનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે સવારે 5-6 પલાળેલી બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે હાર્ટ હેલ્થ માટે બદામનું સેવન સૌથી સારુ બદામમાં વિટામિન ઇ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે બદામનું સેવન યોગ્ય માત્રામાં જ કરો વધારે નહીં