કૉલેસ્ટ્રૉલ કન્ટ્રૉલ કરવા શિયાળામાં આ 5 વસ્તુઓ ખાવી જરૂરી હાઇકૉલેસ્ટ્રૉલને કન્ટ્રૉલ કરવાના ઘરેલુ નુસ્ખા ખાલી પેટ દરરોજ લસણની 3-4 કળીઓ ખાઓ લસણ કૉલેસ્ટ્રૉલ અને બ્લડ પ્રેશરને કન્ટ્રૉલ કરે છે અખરોટથી હાઇ કૉલેસ્ટ્રૉલ પીગળે છે અને કન્ટ્રૉલ થાય છે ઓટ્સમાં ખાવાથી વજનની સાથે કૉલેસ્ટ્રૉલ પણ ઓછું થાય છે ઓટ્સમાં ગ્લૂકૉન નામનું તત્વ હોય છે તે કૉલેસ્ટ્રૉલ ઘટાડે છે લાલ ડુંગળી પણ કૉલેસ્ટ્રૉલ લેવલને નિયંત્રિત કરે છે લાલ ડુંગળીનો એક ચમચી રસ હળદર સાથે રોજ પીઓ બ્લેક અને ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે all photos@social media