બદામના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે ઠંડીમાં દરરોજ બદામ ખાવી જોઈએ બદામ પલાળીને ખાવાથી અઢળક ફાયદા મળે છે પરંતુ તમે જાણો છો કે રોજ કેટલી બદામનું સેવન કરવું જોઈએ વધુ બદામ ખાવાથી આડ અસરનો સામનો કરવો પડી શકે છે દરરોજ 4-5 થી વધુ પલાળેલી બદામ ન ખાવી જોઈએ વધુ સેવનથી કબજીયાતની સમસ્યા થઈ શકે છે દરરોજ યોગ્ય માત્રામાં જ બદામનું સેવન કરો બદામમાં ભરપૂર પ્રોટીન હોય છે નાના બાળકોને પણ દરરોજ બદામ ખવડાવવી જોઈએ