લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે દરરોજ લીંબુપાણીનું સેવન કરશો તો અનેક રોગોથી દૂર રહેશો એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે લીંબુમાં વિટામિન સીની સાથે ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટો હોય છે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે જમ્યા પહેલા લીંબુ પાણી પીવાથી આંતરડામાં હાજર સ્વસ્થ બેક્ટેરિયા વધે છે લીંબુ પાણી ભૂખને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે આ સિવાય લીંબુ પાણી મેટાબોલિઝમ વધારે છે કેલરી ઝડપથી બર્ન કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે લીંબુ પાણી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદરૂપ છે