ફળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે વિટામિન C ઉણપને દૂર કરવા માટે સંતરા બેસ્ટ છે રોગપ્રતિકારક શક્તિ વધારવા સંતરાના રસનું સેવન કરી શકો સંતરાના સેવનથી સ્કીન પણ સારી રહે છે પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સંતરા તમને અનેક રોગથી દૂર રાખશે સંતરા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે કબજિયાત જેવી સમસ્યાઓને રોકવામાં મદદરૂપ સંતરા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે સંતરાને તમે ડાયેટમાં સામેલ કરી શકો છો