દરરોજ એક લવિંગ ખાવાના અનેક ફાયદાઓ છે. લવિંગ સારા સ્વાસ્થ્ય માટે હોય છે તેમાં અનેક પ્રકારના વિટામીન અને ઔષધિય ગુણો હોય છે લવિંગમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પાચનક્રિયા માટે સારુ છે લવિંગમાં વિટામીન સી અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે ઇમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે લવિંગમાં યુજેનોલ નામનું દર્દ નિવારક તત્વ પણ મળી આવે છે લવિંગમાં યુજેનોલ હોય છે જે દાંતના દર્દને ઓછું કરવામાં મદદરૂપ છે લવિંગમાં એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે શરદી ખાંસીમાં રાહત આપે છે લવિંગમાં એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે જે મોંની દુર્ગંધને ઓછી કરવામાં મદદરૂપ છે