સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ 4 દાળ દાળના સેવનથી મળે આ બેમિશાલ ફાયદા મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી આવે છે. આહારમાં મગની દાળને સામેલ કરો દાળમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન છે. કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમનો ખજાનો છે દાળમાં પ્રોટીનનો ખજાનો છે. દાળના સેવનથી માંસપેશી મજબૂત બને છે. મસૂર દાળનું સેવન પણ ફાયદાકારક છે અળદ દાળનું સેવન મસલ્સ પાવર બિલ્ટઅપ કરે છે