શિયાળામાં ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક ખજૂરના સેવનથી અનેક સ્વાસ્થ્ય લાભ થશે તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે ખજૂર તમારા પાચનને સારુ રાખે છે ખજૂરમાં રહેલા ફાઇબર્સ હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે ખજૂરમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે લોહીના પરિભ્રમણ માટે પણ ખજૂરનું સેવન સારુ જો તમે શિયાળામાં દરરોજ ખજૂરનું સેવન કરશો તો અનેક લાભ થશે આજે જ તમારા ડાયેટમાં ખજૂરને સામેલ કરો