આપણા ભોજનની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે.



આપણે જે પણ ખાઈએ છીએ, જે સમયે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.



તેથી જ આરોગ્ય નિષ્ણાતો પણ યોગ્ય સમયે યોગ્ય ખોરાક ખાવાની સલાહ આપે છે



સામાન્ય રીતે ભારે નાસ્તો અને લાઇટ ડિનર કરવાની સલાહ આપવામાં આવે છે



પરંતુ કયા સમયે શું ખાવું અને કેટલું ખાવું તેની સાચી માહિતી બહુ ઓછા લોકોને હોય છે.



ખાસ કરીને રાત્રિના સમયે શું ખાવું અને શું ન ખાવું તેની અધૂરી માહિતીને કારણે અનેક લોકો પેટની સમસ્યાથી પીડાઈ રહ્યા છે



કેફીનયુક્ત ચા અથવા કોફી સૂવાના 8 કલાક પહેલા સુધી પીવી જોઇએ નહીં



ઘણી વાર લોકો મીઠાઈ કે ચોકલેટ ડિનર પછી ખાય છે. તે વધારાની ઉર્જા ઉત્પન્ન કરે છે જે રાત્રે સૂતી વખતે કોઈ કામની નથી. તેથી તે વજનમાં વધારો કરે છે.



વધુ માત્રામાં સ્ટાર્ચ અથવા કાર્બોહાઇડ્રેટ્સનું સેવન પણ ન કરવું જોઇએ



મસાલેદાર ખોરાક આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે



ડિનરમાં તે ખાવાથી પેટનું ફૂલવું, અપચો, એસિડિટી અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો