શિયાળામાં અનેક રોગો લોકોને ઘેરી લે છે



એવામાં તમે સીતાફળનું સેવન કરી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો



આ ફળ ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે



ડાયાબિટિઝ સહિતની અનેક બીમારીઓમાં રાહત રહે છે



સીતાફળના પાનનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે પણ થતો હોય છે



સીતાફળમાં કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય



જેથી તે આર્થ્રાઈટિસથી લઈને કબજિયાત જેવી તકલીફોમાં ફાયદો કરે છે



આઇસક્રીમ કે રબડી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.



સીતાફળ ખાવાથી એકાગ્રતા અને એલર્ટનેસ વધે છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે