કેળા ખાવાથી શરીરને અદ્ભુત એનર્જી મળે છે



કેળા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે



જો કે કેળાનું સેવન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી



દૂધ અને દૂધની બનાવટો સાથે કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ



રાત્રે કેળાનું સેવન ન કરવું જોઈએ



ઇંડા, માંસની સાથે ક્યારેય કેળાનું સેવન ન કરો



ખાટા ફળોની સાથે કેળાનું સેવન ન કરો



કેળાનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ



એવોકાડો ફળ સાથે કેળા ખાવાનું ટાળવું જોઈએ