કાનમાં સિટીનો અવાજ થવો એ ટિનીટસનું લક્ષણ છે આ અવાજ કોઈપણ કારણ વગર કાનની અંદર ગુંજતો રહે છે ટિનીટસ રોગના કેટલાક કારણો આ હોઈ શકે છે ઉચ્ચ વોલ્યુમ પર ઇયરફોન સાથે સતત સંગીત સાંભળવું અતિશય ડ્રીન્ક અને ધૂમ્રપાન હાઈ બ્લડ પ્રેશર માથામાં થયેલી ગંભીર ઈજા ટિનીટસ રોગ પણ માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો બહેરાશનું જોખમ રહેલું છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે