હળદરવાળા દૂધની તાસીર ગરમ હોય છે



ગર્ભવતી મહિલાઓએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ



હળદરવાળું દૂધ પીવાથી આંતરડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે



લીવર સંબંધિત બીમારીમાં આ દૂધ ન પીવો



વધુ પડતા આ દૂધના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે



કોઈપણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે



જો અન્ય કોઈ બીમારી હોય તો ડૉક્ટરની સલાહ બાદ દૂધ પી શકો છો



હળદરવાળુ દૂધ સામાન્ય લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે



આ દૂધના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



તમે પણ દરરોજ આ દૂધનું સેવન કરી શકો છો