મધ શરીરનું વજન ઘટાડે છે કે વધારે છે મધમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ અને ફેનોલિક કમ્પાઉન્ડ્સ હોય છે વજન ઘટાડવા માટે ડાયટમાં મધનો સમાવેશ કરવામાં આવી શકે છે મધ વિટામીન, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે વજન ઘટાડવા માટે ડાયટમાં મધને અલગ અલગ રીતે સામેલ કરો તેમાં રહેતા એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી સ્વાસ્થ્ય માટે સારા છે ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પી શકાય છે ગરમ પાણીમાં એક ચમચી મધ અને તજ નાખીને પી શકાય છે મધ અને લસણનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે દૂધ અને મધ મિક્સ કરીને પીવાથી વજન ઘટશે.