અજમાના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે અજમાની અંદર પ્રોટીન ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ હોય છે સવારે ખાલી પેટ તેના સેવનથી ઘણા ફાયદા થાય છે અજમાનું સેવન તમને અનેક રોગથી દૂર રાખશે અજમાનું પાણી પીવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ થશે સવારે ખાલી પેટ અજમાનું પાણી ખૂબ જ ફાયદો આપે છે 30 દિવસ અજમાનું પાણી પીવો છો તો શરીરમાં બદલાવ જોવા મળશે કબજીયાત અને ગેસથી હંમેશા છૂટકારો મળશે અજમાના પાણીથી વજન ઘટાડવામાં મદદ મળશે તેના સેવનથી અનેક બીમારીઓ તમારાથી દૂર રહેશે