પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું છે



પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે



દરરોજ યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ



બ્રશ કર્યા વિના પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



વહેલી સવારે પાણીનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



સવારે ઉઠ્યા પછી બ્રશ કર્યા પહેલા પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે



ખાલી પેટે પાણી પીવાથી કિડની શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે



રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે



જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેમણે સવારે ખાલી પેટ પાણી પીવું જોઈએ



ખાલી પેટ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે