ઘણા લોકો દહીંનું સેવન રાત્રે કરે છે



રાત્રે દહીં ખાવાથી શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે



આવો જાણીએ રાત્રે દહીં ખાવાથી શું થાય છે



રાત્રે દહીંના સેવનથી શરીરને નુકસાન થઈ શકે છે



રાત્રે દહીંનું પચવું મુશ્કેલ હોય છે



રાત્રે દહીં ખાવાથી તે પચતું નથી



ઘણી વખત રાત્રે દહીં ખાવાથી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે



દહીં ઠંડુ હોય છે જેથી રાત્રે ખાવાથી ઉધરસની સમસ્યા થઈ શકે



રાત્રે દહીંના સેવનથી સાંધામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે



બપોરના સમયે દહીંનું સેવન બેસ્ટ છે