શિયાળાની શરુઆત થઈ ગઈ છે



આ દરમિયાન લોકો શરદી ઉધરસ જેવા બીમારીનો ભોગ બને છે



તેનાથી બચવા તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો



આ માટે તમારે પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ



આ ઉપરાંત ખોરાકમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ



તમારી આંખો,નાક અથવા મોંને વારંવાર સ્પર્શ કરશો નહીં



છીંક કે ખાંસી વખતે તમારા મોંને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો



શરદી અને ઉધરસથી પીડિત લોકોથી અંતર રાખો



નિયમિત કસરત કરો અને પૂરતી ઊંઘ લો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે