શિયાળામાં સ્કીનની ખાસ કાળજી રાખવી જરુરી છે તમે રસોડામાં રહેલી હળદરનો ઉપયોગ કરી શકો છો હળદરને સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે હળદરમાં રહેલા પોષકતત્વો સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક ઔષધીય ગુણોથી ભરપૂર હળદર તમને અનેક ફાયદા આપશે હળદરનો ફેસ પેક બનાવી તમે સ્કીન પર લગાવી શકો છો દરરોજ ચહેરા પર હળદર લગાવશો તો ચમક જોવા મળશે તમે હળદરરને હળવા હાથે ચહેરા પર લગાવી શકો છો દરરોજ આ ફેસ પેકના ઉપયોગથી ચહેરાની ચમકમાં વધારો થશે હળદર સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા આપે છે