માણસની લાળથી જાણી શકાશે કે તમને હૃદયરોગની બીમારી છે કે ન

પેરિયોડોટાઈટિસ પેઢામા થતો એક ખાસ પ્રકારનો ચેપ છે જેને હૃદયરોગની બીમારી સાથે જોડવામાં આવ્યો છે



સોજાના કારણે પેઢા દ્વારા આ બ્લડ સર્કુલેશનમાં ધુસી જાય છે અને હૃદયરોગની બીમારીમા ખતરો ઉભો કરે છે



કેનેડાની આ યુનિવર્સિટીએ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે



હાઈ લેવલના બ્લડફ્લો સાથે સંબંધિત છે, જે ખરાબ આર્ટરીની શરુઆતનું લેવલ છે



યંગ લોકોને મોઢા સાથે જોડાયેલી બીમારી થઈ શકે છે જે હૃદયરોગ પર પ્રભાવ પાડી શકે છે



લાળથી વ્હાઈટ રક્તકણોના ખરાબ પ્રવાહ વચ્ચેથી ફેલાવામાં મહત્વપુર્ણ સંબંધ હતો.



વ્હાઈટ રક્તકણો અને નાડી તરંગ વેગ વચ્ચે કોઈ સંબંધ નહોતો



ધમનીઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર હજી સુધી થઈ નથી.

વૈજ્ઞાનિકો અનુમાન લગાવ્યું છે કે મોંઢામાં સોજો આવવો, વેસ્ક્યુલર સિસ્ટમમાં લીકેજ થવું



રક્ત પ્રવાહમાં થતા ફેરફારો પર પ્રતિક્રિયા કરવા દેતી હોય છે