ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ

આ માટે પહેલા હેર વોશ કરી લો

હવે આખા વાળમાં કેરેટીન ક્રિમ લગાવો

કેરેટીન ક્રિમ ઓનલાઇન પણ મળશે

હવે માથામાં સારી રીતે મસાજ કરો

હવે માથામાં હેર કેપ લગાવી દો

હેર સ્ટ્રેટનરની મદદથી વાળને સીધા કરો.

40-45 મિનિટ વાળને ખુલ્લા રાખી દો

હવે વાળને શેમ્પુ અને કંડીશનર કરો

આ રીતે ઘર બેઠા પાર્લર જેવુ મળશે રિઝલ્ટ