હિના ખાને સમર સીઝનના કેટલાક ફોટો શેર કર્યા ફોટોમાં તે ફ્લોરલ ડ્રેસ પહેરેલી જોવા મળી હિના ખાન આ ડ્રેસમાં ગોર્જીયસ દેખાઈ રહી હતી તેણે આ ડ્રેસ સાથે કુલ વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા આ સાથે તેણે ગોગલ્સ પણ પહેર્યા હતા હિનાએ તેની માતા સાથે હાલમાં જ દુબઇનો પ્રવાસ કર્યો હિનાએ પ્રવાસ દરમિયાનના કેટલાક સ્ટનિંગ ફોટો શેર કર્યા તેણે તેની માતા સાથે બુર્ઝ ખલિફામાં આનંદ માણ્યો આ ગુલાબી ડ્રેસમાં હિના બહુ સુંદર દેખાઈ રહી છે તમામ ફોટો : Hina Khan / Instagram