રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

રશ્મિ અવારનવાર ગ્લેમરસ ફોટો શેર કરે છે

રશ્મિએ હવે ગ્રીન કલરના આઉટફીટમાં ફોટોશુટ કરાવ્યું

રશ્મિએ ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો

રશ્મિના ફોટો વાયરલ થયા

રશ્મિ ફોટશુટમાં ગ્લેમરસ પોઝ આપી રહી છે

રશ્મિનો આ અંદાજ તેના ફેન્સનું દિલ જીતે છે

આ ફોટોમાં ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે

એક ચાહકે લખ્યું - તમે ઘણા સુંદર દેખાઈ રહ્યા છો

રશ્મિ હમણાં જ બિગ બોસ 15માં જોવા મળી હતી