બેકલેસ બ્લ્યુ ડ્રેસમાં હિના ખાને કહેર વરસાવ્યો

હિના ખાનનો ગ્લેમરસ અવતાર જોઈને ફેન્સના હોશ ઉડ્યા

'અક્ષરા'ના ગ્લેમરસ અવતારે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી

આ નવા લૂકમાં હિના ખાન કિલર લુક સાથે ધૂમ મચાવી રહી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને ફેશનેબલ અભિનેત્રી હિના ખાન

હિના ખાનનો શિમરી બેકલેસ બ્લુ ડ્રેસમાં બોલ્ડ અવતાર

પોતાની બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળી હિના ખાન

રોયલ બ્લ્યુ કલરના બેકલેસ ડ્રેસમાં કિલર પોઝ આપ્યા

હિનાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

હિના ખાનની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન-ફોલોઈંગ છે