ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તેણે હવે તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

રશ્મિ દેસાઈનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

રશ્મિ ટૂંકા હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે

તસવીરોને 22 હજારથી વધુ લાઈક્સ મળી છે.

રશ્મિ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી પણ જોઈ શકાય છે.

અભિનેત્રીને ટીવી સીરિયલ 'ઉતરન'થી ઓળખ મળી હતી.

રશ્મિ સલમાન ખાનના શો 'બિગ બોસ'માં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram