કનિકા પોતાના શાનદાર અભિનયને કારણે ચર્ચામાં રહે છે.

લોકપ્રિય શો ''ગુડ્ડન તુમસે ના હો પાયેગા''માં ગુડ્ડનનું પાત્ર ભજવીને ફેમસ થઈ કનિકા

પોતાની ક્યૂટ સ્ટાઇલ માટે ઘરે-ઘરે લોકપ્રિય બનેલી કનિકા માન

ખતરોં કે ખિલાડી 12માં સ્ટંટ કરતી જોવા મળી કનિકા

કનિકા દરેક કપડાંમાં ખુબ જ હોટ દેખાય છે

કનિકાનો બબલી સ્ટાઇલ પણ દરેકને પસંદ આવે છે

કનિકાના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો, તો તમને એકથી એક ચઢીયાતી વધુ ગ્લેમરસ તસવીરો જોવા મળશે.

કનિકા માનના ઈન્સ્ટાગ્રામના 7.2 મિલિયન ફોલોઅર્સ છે.

કનિકા માનની વેબ સિરીઝ રૂહાનિયાતનો બીજો ભાગ પણ રિલીઝ થયો છે.

કનિકા માનની સ્ટાઈલના દિવાના છે લાખો ફેન્સ