દરેક તસવીરોમાં આમના શરીફના હોટ લુકમાં જોવા મળી રહી છે

આમના શરીફ શૉર્ટ ડ્રેસમાં બીચ પર ફરી રહી છે

આમના શરીફે હોટ તસવીરો શેર કરી પાણીમાં આગ લગાવી છે

આમના હંમેશા વેકેશન એન્જૉય કરવા માટે માલદીવની ટ્રિપ કરે છે

40ની ઉંમરે પણ આમનાની બૉડી ફિટનેસ યંગ જેવી છે

આમના ટીવી એક્ટ્રેસ છે. અભિનેત્રીએ વેબ સીરીઝમાં પણ કામ કર્યું છે

ચાહકો તેના બોલ્ડ અંદાજના વખાણ કરી રહ્યા છે

આ હૉટ તસવીરો આમનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

આમનાને લોકો આજે પણ તેના ટીવી રૉલ કશિશને લઈને ઓળખે છે

આમનાએ જેકેટમાં પોતાનો બિન્દાસ મૂ઼ડ બતાવ્યો છ