ટીવી સીરિયલ 'કુંડળી ભાગ્ય' ફેમ શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

તે પતિ રાહુલ નાગલ સાથે તેના કેટલાક ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

અભિનેત્રી ડીપ નેક બ્લાઉઝ અને પારદર્શક સાડીમાં જોવા મળી રહી છે.

આમાં તેનો સિઝલિંગ અવતાર જોઈ શકાય છે.

તેની તસવીરો પર અઢી લાખથી વધુ લાઈક્સ આવી છે.

આ કપલે ગયા વર્ષે 16 નવેમ્બર 2021ના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા.

શ્રદ્ધા આર્ય અને રાહુલ કોમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યા હતા

તેમની પ્રથમ મુલાકાત ખૂબ જ ખાસ હતી.

શ્રદ્ધા આર્યાની સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

All Photo Credit: Instagram