શું તમને સલમાન ખાનની ફિલ્મ 'ક્યોંકી'ની એક્ટ્રેસ રિમી સેન યાદ છે.

અભિનેત્રી અચાનક ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ છે.

રિમી સેને સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે

રિમી સેન સલમાન ખાન સાથે ફિલ્મ 'ક્યોંકી'માં જોવા મળી હતી.

અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, “હું મારા કામથી ખુશ નહોતી.

“જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે હું અભિનયને માત્ર કામ તરીકે જ લેતી હતી’

રિમીએ કહ્યું કે હું વધુ સંઘર્ષ કરવા તૈયાર નહોતી તેથી મે એક્ટિંગ છોડી દીધી

રિમી સેને 'હંગામા', ધૂમ, ફિર હેરા ફેરી, ગોલમાલ-ફન અનલિમિટેડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ સિવાય તે સલમાન ખાનના શો બિગ બોસમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Google