વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં જેકલીન ફર્નાન્ડીઝે હાજરી આપી હતી આ દરમિયાન અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે આ તસવીરમાં અભિનેત્રી નેટ ડ્રેસમાં જોવા મળી રહી છે અભિનેત્રીનો આ લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી (All Photos-Instagram)