હિન્દુ ધર્મ માત્ર ભારત સુધી જ મર્યાદીત નથી આ ધર્મના અનુયાયી વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે વસતિના મામલે હિન્દુ ધર્મમાં અનુયાયીની સંખ્યા વિશ્વમાં ચોથા નંબરે છે વિઝુઅલેકપિટલિસ્ટના આંકડા મુજબ, વિશ્વની 15 ટકા જનસંખ્યા હિન્દુ છે વિશ્વમાં કુલ હિન્દુ અનુયાયી 1.2 અબજ છે તેમાંથી 1.1 અબજ હિન્દુ એકલા ભારતમાં રહે છે ભારત બાદ વિશ્વમાં સૌથી વધુ હિન્દુ લોકો નેપાળમાં છે નેપાળમાં 2 કરોડથી વધારે હિન્દુઓ રહે છે બાંગ્લાદેશ આ મામલે ત્રીજા સ્થાન પર આવે છે બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા 1.65 કરોડ છે તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે