મૃત્યુ પહેલા લોકોને શું શું દેખાય છે ? જેને લઈ હોમ કેર નર્સ જૂલી મેકફેડને એક રિપોર્ટમાં જણાવ્યું છે જૂલી મેકફેડન 10 વર્ષથી નર્સ છે તેણે કહ્યું, જ્યારે વ્યક્તિ મૃત્યુની નજીક હોય છે ત્યારે ઘણી વસ્તુ દેખાય છે જેમનું મોત થવાનું હોય તેમને અંતિમ ક્ષણોમાં ખાસ ચીજો જોવા મળે છે તેમને મૃતક મિત્રો, પરિવારના સભ્યો અને પાલતુ જાનવર જોવા મળે છે જૂલીએ એમ પણ કહ્યું કે, તેઓ તેમને સાંત્વના આપવા આવે છે અમે તમને જલદી લેવા આવી રહ્યા છીએ, તમે ચિંતા ન કરો જૂલીના કહેવા મુજબ, આ ચીજો થવી તેમના માટે સામાન્ય વાત છે ક્યારેક તેમને સપનામાં દેખાય છે તો ક્યારેક હકીકતમાં દેખાય છે