દૂધની ચા બનાવવા માટે દૂધમાં સીધી ખાંડ ન નાખો.



ટેસ્ટી ચા બનાવવા માટે પહેલા એક વાસણ લો



દૂધ ગરમ કરો



વચ્ચે વચ્ચે દૂધ હલાવતા રહો



ત્યાર બાદ તેમાં ચાની પત્તી ઉમેરો



પાણીનું પ્રમાણ દૂધ જેટલું અથવા થોડું ઓછું હોવું જોઈએ.



ચા ઉકળે પછી તેમાં આદુ અને એલચી ઉમેરો.



ચાને સારી રીતે ઉકળવા દો અને પછી તમારી જરૂરિયાત મુજબ ખાંડ ઉમેરો.



પછી તેને થોડું વધારે ઉકાળો



હવે ગરમાગરમ ચાનો આનંદ લો.