બોલિવૂડ એક્ટર ઋતિક રોશને હાલમાં પોતાના રિલેશનશીપ સ્ટેટ્સને લઇને ચર્ચામાં છે. ઋતિક શુક્રવારે સાંજે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળતા અનેક ચર્ચાએ વેગ પકડ્યો છે



ઋતિક રોશન પોતાની બહેનો પશ્મીના અને સુનૈના રોશન સાથે ડિનર પર ગયો હતો. દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ હતી



ઋતિક અને આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં તમામ લોકોને રેસ્ટોરન્ટની બહાર નીકળતા જોઇ શકાય છે.



લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ ઋતિકની નવી ગર્લફ્રેન્ડ છે.



ઋતિક રોશન આગામી ફિલ્મ વિક્રમ વેધામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન છે.