વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો શરૂ થઈ ચુક્યો છે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમના અનેક દિગ્ગજ ખેલાડી ઈજાના કારણે વર્લ્ડકપ ટીમનો હિસ્સો નહીં હોય સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર એર્નિક નોર્ટજે ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે પાકિસ્તાનનો ફાસ્ટ બોલર મોહમ્મદ નસીમ ઈજા સામે ઝઝૂમી રહ્યો છે દક્ષિણ આફ્રિકાનો સિસંદા મગલા પણ ઘૂંટણમાં ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે બાંગ્લાદેશનો એબાદોત હુસૈન પણ ઘુંટણની ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે આ ખેલાડી પણ વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે દિલશાન મદુશંકા (શ્રીલંકા) ઈમામ ઉલ હક (પાકિસ્તાન)