1992 વર્લ્ડકપમાં ડકવર્થ લુઈસ નિયમથી

1992 વર્લ્ડકપમાં ડકવર્થ લુઈસ નિયમથી દક્ષિણ આફ્રિકાને 1 બોલમાં 22 રન બનાવવાના આવ્યા હતા

ABP Asmita
1996ના વર્લ્ડકપ સેમીફાઈનલની મેચમાં

1996ના વર્લ્ડકપ સેમીફાઈનલની મેચમાં ભારતની હાર બાદ દર્શકોએ સ્ટેન્ડમાં આગચંપી કરી હતી

ABP Asmita
વર્લ્ડકપ 2007 ફાઈનલમાં ફલડ લાઇટનો પૂરતો પ્રબંધ

વર્લ્ડકપ 2007 ફાઈનલમાં ફલડ લાઇટનો પૂરતો પ્રબંધ ન હોવાના કારણે આયોજકોની આલોચના થઈ હતી

ABP Asmita
2003 વર્લ્ડકપ શરૂ થતા પહેલા શેન વોર્ન ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો.

2003 વર્લ્ડકપ શરૂ થતા પહેલા શેન વોર્ન ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવાયો હતો

ABP Asmita

2011ના વર્લ્ડકપમાં કેપ્ટન ધોનીનો સ્ટંપિંગ રિવ્યૂ ખરાબ થઈ ગયો હતો, જે બાદ ટુર્નામેન્ટની વચ્ચે આઈસીસીએ નિયમ બદલવો પડ્યો હતો.

ABP Asmita

વર્ષ 2011માં ભારતે વર્લ્ડકપ જીત્યા બાદ ટ્રોફી અસલી છે કે નકલી તેને લઈ સવાલ ઉભા થયા હતા

ABP Asmita

2007 વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાનની ટીમના કોચ બોબ વૂલ્મર જમૈકામાં તેમની હોટલમાં મૃત મળી આવ્યા હતા

ABP Asmita
ABP Asmita

1996ના વર્લ્ડકપમાં સુરક્ષાના કારણોસર
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકા સામે ગ્રુપ મેચ રમવાની ના પાડી હતી


2007ના વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે એન્ડ્રૂ ફ્લિન્ટોફે નશામાં ધૂત થઈને પેડલ બોટની સવારી કરી હતી, જેને લઈ વિવાદ થયો હતો

ABP Asmita

વર્ષ 2003ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ રાષ્ટ્રપતિ સામે વિરોધ શરૂ કર્યો હતો

ABP Asmita