હેલ્ધી રીતે વજન ઉતારવું હોય તો આ ટિપ્સ કરો ફોલો

સખત મહેનત બાદ નથી ઉતરતું વજન?

તો આ 5 ટિપ્સને ફોલો કરીને ઉતારો વજન

ખાલી પેટ ચા-કોફી નહિ, ડિટોક્સ ડ્રિન્ક પીઓ

સુગરને અલવિદા કરી દો

મેંદો અને તળેલી વસ્તુને ન ખાઓ

દિવસ દરમિયાન 10થી12 ગ્લાસ પાણી પીવો

બે મીલ્સ વચ્ચે 6થી7 કલાકનો ગેપ રાખો

ગ્રીન ટીને ડાયટમાં સામેલ કરો

ડિનર સાત વાગ્યા પહેલા લઇ લો

એક કલાક અચૂક એક્સરસાઇઝ કરો