પિરિયડ્સમાં આ મુજબનું ડાયટ તકલીફો દૂર કરશે

પિરિયડ્સના પેઇનને ઓછું કરશે આ ફૂડ

પિરિયડ્સ દરમિયાન પેઇન થતું હોય છે

મહિલા શારિરીક રીતે કમજોર થઇ જાય છે

પિરિયડ્સમાં આ ફૂડ ખાવાથી થશે રાહત

કિવી ખાવાથી પિરિયડ્સ પેઇન ઓછું થશે

અનાનસ પણ દુખાવામાં રાહત અપાવશે

આપ આ સમસ્યામાં લો ફેટ દહીં પણ લઇ શકો છો

પિરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ થાય છે

ગ્રીન વેજીટેબલનું કરો સેવન