23 નવેમ્બરથી વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સીરિઝ રમાશે આ મુકાબલાની શરૂઆત સાંજે 7 વાગ્યાથી થશે

ઓસ્ટ્રેલિયા સામે યશસ્વી જાયસ્વાલ અને ઋતુરાજ ગાયવકવાડ ઈનિંગનો આરંભ કરી શકે છે

તિલક વર્મા ત્રીજા ક્રમે બેટિંગમાં આવી શકે છે

મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ 4 નંબર પર બેટિંગ કરશે

જે બાદ ઈશાન કિશન કે જિતેશ વર્મા બેટિંગ કરી શકે છે

આ બંનેમાંથી કોઈ એકને વિકેટકિપિંગની જવાબદારી સોંપવામાં આવશે

છઠ્ઠા ક્રમે રિંકુ સિંહ રમતો નજરે પડશે

આ સીરિઝમાં અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ સ્પિન બોલિંગ કરશે



આવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ આક્રમણ સંભાળી શકે છે

Thanks for Reading. UP NEXT

ભારતના આ સ્ટાર ક્રિકેટરનું કરિયર લગભગ સમાપ્ત

View next story