વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી

વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી

ABP Asmita
જે બાદ હવે ટી20માં ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે

જે બાદ હવે ટી20માં ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે

ABP Asmita
5 મેચની સીરિઝ 23 નવેમ્બરથી શરૂ થશે
ABP Asmita

5 મેચની સીરિઝ 23 નવેમ્બરથી શરૂ થશે

આ સીરિઝમાં ભારતીય ટીમમાં સંજુ સેમસનને સામેલ ન કરવા પર ફેંસે નારાજગી વ્યક્ત કરી છે
ABP Asmita

આ સીરિઝમાં ભારતીય ટીમમાં સંજુ સેમસનને સામેલ ન કરવા પર ફેંસે નારાજગી વ્યક્ત કરી છે

ABP Asmita

પરંતુ શું તમે જાણો છો સંજુ સેમસનને કેમ સ્થાન નથી મળ્યું

ABP Asmita

સંજુ સેમસનને બહાર રાખવાનું કારણ તેનો દેખાવ છે

ABP Asmita

સંજુ છેલ્લી 2 ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હતો

ABP Asmita

સંજુને આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે કુલ 7 મેચમાં રમવાનો મોકો અપાયો હતો

ABP Asmita

આ દરમિયાન તે વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 32 રન બનાવી શક્યો હતો

ABP Asmita

આયર્લેન્ડ સામે 2 મેચમાં તેના બેટમાંથી 41 રન આવ્યા હતા