15 ઓગસ્ટના રોજ ભારત સ્વતંત્રતા દિવસ ઉજવે છે
ABP Asmita

15 ઓગસ્ટના રોજ ભારત સ્વતંત્રતા દિવસ ઉજવે છે

1947માં આ દિવસ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી
ABP Asmita

1947માં આ દિવસ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી

આ દિવસ રાષ્ટ્રીય ગર્વ અને સ્વતંત્રતાનો પ્રતિક છે
ABP Asmita

આ દિવસ રાષ્ટ્રીય ગર્વ અને સ્વતંત્રતાનો પ્રતિક છે

પરંતુ શું તમે જાણો છો કે તિરંગાને ફરકાવવાના કેટલાક નિયમો છે
ABP Asmita

પરંતુ શું તમે જાણો છો કે તિરંગાને ફરકાવવાના કેટલાક નિયમો છે

ABP Asmita

આ નિયમો તિરંગાની મર્યાદા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે

ABP Asmita

તિરંગાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઇએ

ABP Asmita

આપણે રાષ્ટ્રીય ધ્વજને હંમેશા આદર સાથે ફરકાવવો જોઇએ

ABP Asmita

તિરંગાને જમીન પણ ક્યારેય સ્પર્શ થવા દેવો જોઇએ નહી

ABP Asmita

ધ્વજને અડધી કાઠીએ રાખવો ફક્ત શોક માટે હોય છે અને આ માટે સરકારી આદેશ હોવો જોઇએ

આ નિયમ તિરંગાની સુંદરતા જ નહી પરંતુ દેશની ગરિમા અને સન્માન જાળવી રાખે છે