15 ઓગસ્ટના રોજ આખા દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે.
ABP Asmita

15 ઓગસ્ટના રોજ આખા દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે.

આ અવસર પછી અનેકવાર એવી તસવીરો બહાર આવે છે
ABP Asmita

આ અવસર પછી અનેકવાર એવી તસવીરો બહાર આવે છે

જેમાં તિરંગાનું અપમાન કરવામાં આવે છે અને રસ્તા પર તિરંગો ફેંકવામાં આવે છે
ABP Asmita

જેમાં તિરંગાનું અપમાન કરવામાં આવે છે અને રસ્તા પર તિરંગો ફેંકવામાં આવે છે

આ વર્ષે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે
ABP Asmita

આ વર્ષે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે

ABP Asmita

તિરંગાનું સન્માન કરવું દેશના તમામ નાગરિકની જવાબદારી છે

ABP Asmita

શું તમે જાણો કે તિરંગાનું અપમાન કરવાની શું સજા મળે છે

ABP Asmita

જો કોઇ તિરંગાનું અપમાન કરે છે તો આ માટે સજા પણ છે

ABP Asmita

ભારતીય ધ્વજ સંહિતા 2021 અને રાષ્ટ્રીય ગૌરવનું અપમાન કરે છે

ABP Asmita

તો તેને અધિનિયમ 1971 હેઠળ ત્રણ વર્ષની જેલની સજા અથવા દંડ થઇ શકે છે

નવા નિયમો અનુસાર હવે તિરંગાને 24 કલાક ફરકાવી શકાય છે.