અજય દેવગનની 'દીકરી' અંજુ સલગાંવકરને કોણ નથી ઓળખતુ.

'દ્રશ્યમ-2'ના સ્ક્રીનિંગમાં અંજુ ઉર્ફે ઈશિતા દત્તાએ બધાના હોશ ઉડાવી દીધા હતા.

'દ્રશ્યમ 2' 18 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે

આ ફિલ્મમાં અભિનેત્રી ઈશિતા દત્તાએ અજય દેવગનની પુત્રીનો રોલ કર્યો હતો.

ઈશિતાએ પોતાના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

ઈશિતા 'દ્રશ્યમ 2'ના સ્ક્રીનિંગમાં ગ્રીન જમ્પ શૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

ઈશિતાએ ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે

ઈશિતાએ 'રિશ્તોં કા સૌદાગર' અને 'બેપનાહ પ્યાર' જેવા ટીવી શોથી લોકપ્રિયતા મેળવી હતી.

ઈશિતા દત્તાએ ટીવી એક્ટર વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા છે.

All Photo Credit: Instagram