બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે

ઉર્વશીની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

ઉર્વશીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.

તસવીરોમાં ઉર્વશી ગ્રીન કલરની સાડીમાં સુંદર લાગી રહી છે.

ઉર્વશીની સુંદરતાના ચાહકો વખાણ કરતા થાકતા નથી

ઉર્વશીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ઉર્વશી ઋષભ પંત સાથેના સંબંધોના કારણે ટ્રોલ થતી રહે છે

ઉર્વશીએ બોલિવૂડની સાથે સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

All Photo Credit: Instagram